Monday, May 5, 2025

મોરબીમાં સુરજબારી પુલ પાસે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર રોડ (મોરબી) દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે મોરબી ના યુવાનો દ્વારા એક સરસ એવા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પ ઉપક્રમે તારીખ 28/09થી 01/10 સુધી કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં 24 કલાક ચા – નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે ખાસ A/C સુવિધા પણ રાખેલ છે અને મોબાઈલ ચાર્જની સુવિધા આપવામાં આવશે સાથે નવા ધોવા ની પણ વ્યવસ્થા કરેલી છે.

સ્થળ: સુરજબારી પુલ પહેલાં, પોલીસ ચેક પોસ્ટ પાછળ, મોરબી- માળીયા હાઇવે, મોરબી

વધુ વિગત માટે આ 4 નંબર પર કોન્ટેક્ટ કરવો…
મો.

મો- જયેશભાઇ પટેલ- 99790 50000,
સંજયભાઈ કૈલા- 98793 76033,
મયુરભાઇ વરમોરા- 98252 17710,
આનંદભાઇ કાસુન્દ્રા 90333 45777

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW