Friday, May 9, 2025

મોરબીમાં વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીનો આજે શુભારંભ : વિધવા-નિરાધાર માટે તદ્દન ફ્રી અન્ય લોકો માટે નજીવા ભાવે લેબોરેટરી કરાવો

Advertisement
Advertisement
Advertisement

એક ફોનથી તમારા અનુકૂળ સમય અને જગ્યાએ સેમ્પલ લેવડાવો અને મેળવો સચોટ રિપોર્ટ

મોરબીમાં આજે વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે. જેમાં રિદ્ધિ એ જોશીના માર્ગદર્શન હેઠળ અશોક ટૂંડીયા સહિતની ટીમ ૨૪ કલાક કાર્યરત રહેશે. આ લેબોરેટરીમાં તમામ પ્રકારના ટેસ્ટ કરી આપવામાં આવશે.

અને એ પણ સાવ નજીવા ભાવે જો તમે લેબોરેટરી આવવા ન ઈચ્છતા હોય તો ઘરે ઓફિસ કે તમારી અનુકૂળ જગ્યાએથી પણ તમારા એક ફોનથી તમારા સેમ્પલ લઈ લેબોરેટરી કરી આપવામાં આવશે. એ પણ કોઈ ચાર્જ વિના આ અંતે વ્યોમ લેબોરેટરી પ્રભાત હોસ્પિટલ નીચે સાવસર પ્લોટ ફોન ન. ૦૨૮૨૨ ૨૨૨૨૭૨ પર સંપર્ક કરી શકશે. આ સાથે જ વિધવા-નિરાધાર મહિલાઓ અને જરૂરિયાતમંદ લોકો માટે આ સેવા તદ્દન ફ્રી સેવા આપવામાં આવશે. તો હવે તમારા આરોગ્યનું ધ્યાન વ્યોમ લેબોરેટરીને સંગ રાખો અને એક ફોનથી તમારા જરૂરી રિપોર્ટ કરાવો સરળ અને અનુકૂળ સ્થળ અને સમય પર.

Related Articles

Total Website visit

1,502,830

TRENDING NOW