Wednesday, March 11, 2026

મોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ગ્રીન ચોક પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતો આરોપી અકરમ રહિમભાઈ રાઠોડ (ઉ.વ.૨૯. રહે. સિપાઈવાસ મસ્જિદ પાસે મોરબી) નેં રોકડ રકમ રૂ. ૧૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,334

TRENDING NOW