આજ રોજ સર્કિટ હોઉસ મોરબી ની બાજુમાં એક રખડતી ગાય જે પસુતી ની પીડા થી લગભગ 6 કલાક થી પીડાતી હતી ત્યારે મોરબી ત્યારે તે વિસ્તાર ના હિતેશભાઈ ધ્વારા 1962 માં કોલ કરતા તેમની ટીમ માં કામ કરતા ડો. તાલિબ હુસેન અને પાયલોટ રાહુલ ભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સારવાર આપી ગાય ને પસુતી ની પીડા માંથી મુકત કરી હતી





