Tuesday, March 17, 2026

મોરબીમાં મારામારી, લુટ, અપહરણનો આરોપી પાસા તળે સુરત જેલહવાલે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં મારામારી, લુંટ તથા અપહરણ સહિતના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ સુરત જેલહવાલે ધકેલવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં અવારનવાર મારામારી, લુંટ તેમજ અપહરણ જેવા ગુન્હામાં પકડાયેલ ઇસમ નદીમ ઉર્ફે બુધો સતારભાઇ વડગામાં (રહે. મોરબી સીપાઇવાસ, જમાદાર શેરી) શખ્સ વિરુધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી, મોરબી
જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા, જીલ્લા મેજીસ્ટ્રેટએ પાસા મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતા આ આરોપીની અટકાયત કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામા આવેલ છે.

Related Articles

Total Website visit

1,597,958

TRENDING NOW