Thursday, May 1, 2025

મોરબીમાં ભાજપ દ્વારા 42મો સ્થાપના દિવસ નિમિત્તે માસ્ક વિતરણ કરાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી નો આજે 42 મો સ્થાપના દીવસ છે. ત્યારે દેશભરમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મોરબીમાં પણ ભાજપના સાંસદ, કાર્યકતા અને આગેવાનો દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિન નિમિત્તે મોરબીમાં સાંસદ મોહન કુંડારિયા, મોરબી ભાજપ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય સહિતના કાર્યકર્તાઓ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે માસક વિતરણ કરવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,621

TRENDING NOW