Tuesday, March 10, 2026

મોરબીમાં પ્રાંત અધિકારીનો ક્લાર્ક 75 હજારની લાંચ લેતા ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં અમદાવાદ એસીબી ટીમે કાર્યવાહી કરી લાંચ લેતા મોરબીના પ્રાંત અધિકારીનો ક્લાર્ક નિર્મળ ખુગલાને ઝડપી લીધો છે. મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે નિર્મળ ખુગલાએ રૂ.75 હજારની લાંચ માંગી હતી. મોરબી એસીબી પોલીસ મથકમાં ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW