Sunday, June 7, 2026

મોરબીમાં પહેલા માળેથી પટકાતાં વૃદ્ધનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માધાપર શેરી નં-૨૨ ખાતે રહેતા વૃદ્ધ પહેલા માળેથી અકસ્માતે પડી જતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેર નં-૨૨ વિસ્તારમાં રહેતા વનરાજસિંહ નટુભા ઝાલા (ઉ.વ-૫૦)તે ગત તા.૦૯/૦૯/૨૦૨૧ ના ૦૨/૦૦ વાગ્યે પોતાના ધરે પહેલા માળેથી અકસ્માતે પડી જતાગંભીર ઇજા થવા પામી હતી. જે ને પગલે તેઓને પ્રથમ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જ્યાં વધુ સારવારની જરૂર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડયા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Total Website visit

1,607,827

TRENDING NOW