Sunday, March 15, 2026

મોરબીમાં ધોળેશ્વર રોડ પર છુટા હાથે મારામારી કરતા બે શખ્સોને પોલીસે કાયાદાનુ ભાન કરાવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ધોળેશ્વ રોડ મામાદેવના મંદીર પાસે જાહેરમાં છુટા હાથે મારામારી કરતા બે શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના ધોળેશ્વ રોડ મામાદેવના મંદીર પાસે સુરેશભાઇ અવચરભાઇ જંજવાડીયા અને જેરામભાઇ શીવાભાઇ સાલાણી રાત્રીના સમયે જનતાને ખલેલ પહોચે તેમજ જાહેર સુલેહ ભંગ થાય તેવી રીતે તે રીતે એકબીજા છુટા હાથથી મારામારી કરી બખેડો કરતા મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ આઈપીસી ૧૬૦ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,597,141

TRENDING NOW