Tuesday, June 23, 2026

મોરબીમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં.

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં.

મોરબી જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ ના ઝાપટા કાલ સાંજે થી શરૂ થઈ ગયા હતા, બાધા જ વહેલી સવારથી જ મોરબીમાં ઉપરાંત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વરસાદના ઝાપટાઓ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે ગાજવીજ સાથે પવન ફૂંકાતા કમોસમી ઝાપટાઓ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતો હાલ ચિંતાતુર બન્યા છે.

જિલ્લાના મોરબી ઉપરાંત વાકાનેરz માળિયા,ટંકારા,આમરણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કોમર્સ ની વરસાદે રસ્તા ઉપર પાણી વહેતા કર્યા છે. ત્યારે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે બીજી તરફ એપ્રિલ મહિનાની અંદર જ્યારે ગરમીનો માહોલ હોય છે ત્યારે વાતાવરણ ચોમાસામાં પલટાયું છે.ત્યારે ઉનાળુ પાક, ઉનાળુ તલ,મગફડી,બાજરી જેવા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.ત્યારે હાલ ખેડૂતો ખૂબ પરેશાન બન્યા છે.

Related Articles

Total Website visit

1,609,171

TRENDING NOW