Friday, May 2, 2025

મોરબીમાં ઓટોમેટિક પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના તા. ૪/૧૦/૨૦૨૧ ના રોજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ આસીફભાઇ ચાણકયને સંયુકત રીતે ખાનગીરાહે બાતમી મળેલ કે, એક ઇસમ રાજકોટ તરફ જતા રોડ ઉપર નેફામાં પીસ્ટલ સાથે ઉભો છે. જેથી અમો તથા સર્વેલન્સ સ્ટાફ બાતમીમાં જણાવેલ જગ્યાએ જણાવેલ વર્ણનવાળા ઇસમને જોઇ તેને ચૌતરફથી કોર્ડન કરી ઇસમના નામ સરનામુ ખરાઇ કરતા બાતમીમાં જણાવેલ નામ સરનામા વાળો હોય જેથી બે રાહદારી પંચો રૂબરૂ મજકુરનુ નામ પુછતા શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા ઉ.વ.૧૯ રહે શકત શનાળા દરબાર ગઢની પાસે તા.જી.મોરબી વાળો હોવાનુ જણાવેલ મજકુરની અંગજડતી કરતા તેના પેન્ટના નેફામાંથી દેશી બનાવટની પીસ્ટલ હથિયાર તથા તે હથીયારમાં બે જીવતા કાર્ટીઝ મળી આવેલ હોય આરોપી હથીયાર બાબતે કોઇ પાસ પરમીટ નહી હોવાનુ જણાવતા જેથી આરોપીને પોલીસ સ્ટેશનમા લાવી પો.કોન્સ. સમરથસિંહ જામભા ઝાલા નાઓએ આર્મ્સ એકટ ર૫(૧-બી) એ, તથા જી.પી.એકટ.૧૩૫ મુજબ ફરીયાદ રીપોર્ટ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ આ કામની આગળની તપાસ વી.આર.શુકલ પો.સ.ઇ, મોરબી સીટીનાઓ ચલાવે છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW