Tuesday, March 17, 2026

મોરબીમાં એક ઈસમ વર્લી મટકા રમતા ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીમાં વીસીપરા મેઇન બજાર નોતીયાર પાન નજીક જાહેર રોડ ઉપર વર્લી મટકા રમતા એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં વીસીપરા મેઇન બજાર નોતીયાર પાન નજીક જાહેર રોડ ઉપર વર્લી મટકા રમતા આરોપી સાલેમહમદ ઉમરભાઇ પઠાણ (ઉવ.૪૫ ધંધો.મજુરી રહે. રણછોડનગર મોરબી) મીલનબજારના વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા ૭૫૦/ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,997

TRENDING NOW