Thursday, March 12, 2026

મોરબીમાં ઉમા પાર્ક -૨ સોસાયટીમાં આવેલ ગરબીની બ્રીજેશ મેરજાએ લીધી મુલાકાત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઉમા પાર્ક -૨ સોસાયટીમાં આવેલ ગરબીની બ્રીજેશ મેરજાએ લીધી મુલાકાત

મોરબી: દલવાડી સર્કલની બાજુમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી ઉમા પાર્ક-૨ સોસાયટીમાં યોજાયેલ ગરબીની મુલાકાત રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા તથા નગરપાલિકાના પ્રમુખ તેમજ દેવાભાઈ અવાડીયા અને કાઉન્સિલર તેમજ અન્ય કાર્યકરો તા.૦૪-૧૦-૨૦૨૨ ના રોજ ઉમા પાર્ક-૨ સોસાયટીમાં યોજાયેલ ગરબીની મુલાકાત લીધી હતી ત્યારે રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા સહીત તમામનુ ઢોલ ત્રાંસા તેમજ ફુલ હાર દ્વારા આ વિસ્તારના કાર્યકર અનિરુધ્ધ સિંહ ઝાલા તથા મગનભાઈ અને કુટેશીયાભાઈ તેમજ ગરબીના તમામ સંચાલકો તરફથી ઉપસ્થિત મહાનુભાવોનૉ સ્વાગત કરાયું હતું. તેમજ તે દરમ્યાન ઉમા પાર્ક -૨ સોસાયટીમાં વહેલી તકે રોડનું કામ શરૂ કરવામાં આવે તેવું અહીના રહીશો તરફથી માંગણી કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,595,539

TRENDING NOW