Monday, June 8, 2026

મોરબીમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: ઉમા ટાઉનશીપની બાજુમા અનંતનગરના ગેટ નજીકથી ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ઉમા ટાઉનશીપની બાજુમા અનંતનગરના ગેટ નજીકથી આરોપી દીવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૩ રહે.અનંતનગર શેરી નં -૨ ઉમા ટાઉનશિપની બાજુમાં મોરબી -૨) એ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં.રૂ. ૧૧૨૫/ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,885

TRENDING NOW