Monday, March 9, 2026

મોરબીમાં ઈંગ્લીશ દારૂની 32 બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઈંગ્લીશ દારૂની 32 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં નેશનલ હાઇવે રોડ વસુંધરા હોટલની બાજુમા, કાંતીનગરના ઢાળીયા નજીકથી ઈંગ્લીશ દારૂની ૩૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં નેશનલ હાઇવે રોડ વસુંધરા હોટલની બાજુમા, કાંતીનગરના ઢાળીયા નજીકથી આરોપી દેવીસીંગ નારાયણસિંગ રાવત (ઉ.વ.૪૩ ) રહે- પલડી, ધાન મંડી, થાના-તાડગજ પોસ્ટ-પાલડી જી.અજમેર રાજસ્થાન વાળાને જુદી જુદી બ્રાન્ડની વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૩૨ કિં.રૂ. ૩૦,૦૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,141

TRENDING NOW