Saturday, August 15, 2026

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તા.13થી15 સપ્ટેમ્બરે DSN પ્રોગ્રામ યાજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તા.13થી15 સપ્ટેમ્બરે DSN પ્રોગ્રામ યાજાશે

મોરબી: આર્ટ ઓફ લિવિંગ મોરબી સંસ્થા દ્વારા તારીખ 13 થી 15 સપ્ટેમ્બર 2022ના રોજ DSN પ્રોગ્રામ યોજાવાનો છે, જે જીવન પરિવર્તનશીલ પ્રોગ્રામ છે.

આ પ્રોગ્રામમાં ભાગ લેનાર દિવ્ય શક્તિ દ્વારા પોતાની કેપેસિટીને ઓળખે છે અને અદભુત આનંદ, ઉત્સાહ સ્ફૂર્તિની અનુભૂતિ કરે છે, જે તેમને પોતાના ઘરમાં વ્યવસાયમાં તેમજ સમાજના દિવ્ય કાર્યો માટે ઉપયોગી બને છે જેને દિવ્ય સમાજ નિર્માણ કહેવાય છે.

જેમને સુદર્શન ક્રિયા વાળો પ્રોગ્રામ કરેલો હોય તેના માટે તો મોરબીમાં ઘરે બેઠા આ અવસર છે. તેથી રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે
યોગેશભાઈ હિરાણી 9909300135

Related Articles

Total Website visit

1,625,304

TRENDING NOW