Sunday, March 15, 2026

મોરબીમાં અજાણ્યા પુરુષની લાશ મળી વારસદારોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઇ અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૩૦ થી ૪૦ વાળો તા.૨૨/૦૯/૨૦૨૧ ના રોજ રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.

મરણ જનાર પુરૂષ ઉ.વ. આશરે ૩૦ થી ૪૦ વર્ષનો શરીરે મધ્યમ બાંધાનો વાને શ્યામ, માથાના ભાગે ટુંકા કાળા વાળ છે તથા જમણા હાથે જૂનુ વાગેલાનું નિશાન છે તેમજ શરીરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. મરણ જનારના વાલી વારસોએ શ્રી એમ.જી.વાળા પોલીસ હેડ કોન્સ્ટેબલના મોબાઈલ નં. ૭૯૯૦૬૭૬૯૭૭ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ૦૨૮૨૨-૨૩૮૧૮૮ પર સંપર્ક કરવા પોલીસ ઈન્સપેકટર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ઇન્સપેકટર બી.પી.સોનારાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,597,260

TRENDING NOW