Friday, May 2, 2025

મોરબીની સ્વાદપ્રિય જનતા માટે Amdavadi cafe & restaurant લયને આવ્યું છે નવુ નજરાણું

Advertisement
Advertisement
Advertisement

મોરબીની સ્વાદપ્રિય જનતા માટે Amdavadi cafe & restaurant લયને આવ્યું છે નવુ નજરાણું

મોરબી: મોરબીની સ્વાદપ્રિય જનતા માટે આજથી દોશી કોમ્પલેક્ષ, ગજાનન સ્ટેશનરીની બાજુમાં, બીજ પાન ઉપર વાઘજી બાપુના બાવલા પાસે, નટરાજ ફાટક, મોરબી -૨ ખાતે Amdavadi cafe & રેસ્ટોરન્ટ ની આજથી મંગલ શરૂઆત કરી છે. જેમાં સ્વાદિષ્ટ અને ઉત્તમ જમવાનું પીરસવામાં આવશે જેમ કે ગુજરાતી, કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીસ સાઉથ ઇન્ડિયન વગેરે. તેમજ જમવા માટે બેસ્ટ સુવિધા તથા સંપુર્ણ એસી.હોલ સાથે નવુ નજરાણું.
વધુ માહિતી માટે સંપર્ક
મહેશભાઈ મોં – 8128000999
અભિષેકભાઈ મો -7990676956 તથા શ્યામભાઈ મો-7211171777.

Related Articles

Total Website visit

1,502,699

TRENDING NOW