Monday, March 9, 2026

મોરબીની વિદ્યાર્થીની BHMSમાં સમગ્ર સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે

Advertisement
Advertisement
Advertisement

મોરબીની વિદ્યાર્થીની ધારા ગઢીયાએ સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે સ્થાન મેળવી ઉતીર્ણ થઈને મોરબી જિલ્લાનું તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

જુના ઘાટીલા ગામના વતની અને હાલ મોરબી રહેતા જીતેન્દ્રભાઈ ગઢિયાની પુત્રી ધારાબેન ગઢિયા બી.જી.ગારૈયા હોમિયોપેથીક મેડિકલ કોલેજ & હોસ્પીટલમાં અભ્યાસ કરી BHMSમાં સેમેસ્ટર 3માં સૌરાષ્ટ્રની સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવી પાસ થયેલ છે. તે બદલ પિતા જીતેન્દ્રભાઈ ગઢિયા તથા માતા ભાવનાબેન ગઢિયા તથા શ્રી બી.જી.ગરૈયા મેડીકલ કોલેજ તરફથી ધારાને અંભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,204

TRENDING NOW