Monday, June 22, 2026

મોરબીની જનતા પરિવર્તનના પંથે સોસીયલ મીડિયામાં સારા નેતા સારા અધિકારીની ભરતીના પોસ્ટરો થયા વાઇરલ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની જનતા પરિવર્તનના પંથે સોસીયલ મીડિયામાં સારા નેતા સારા અધિકારીની ભરતીના પોસ્ટરો થયા વાઇરલ

મોરબીમાં સોસીયલ મીડીયા પર હાલ વાયરલ થઇ રહ્યા છે સારા નેતા, સારા કલેકટર અને સારા ચિફ ઓફીસરની માંગ કરતા પોસ્ટર તેજી થી સોસીયલ મીડીયા ઉપર વાયરલ થઇ ધમાસાણ મચાવી રહ્યા છે. જ પોસ્ટરમા મોરબીની જનતા દ્વારા માંગ કરાઈ છે મોરબીની જનતા ભ્રષ્ટાચારીઓથી થાકી ગઈ છે ત્યારે મોરબીની જનતા એવા ધારાસભ્ય ને પસંદ કરશે કે જે અધિકારીઓને આદેશ આપી શકે અને આવારા તત્વોની સામે પગલાં ભરી શકે. મોરબીમાં પાણીનો નીકાલ, સારા રસ્તા, ટ્રાફિક સમસ્યા જેવી દરેક સમસ્યાનું નિવારણ કરી શકે તેવા કલેક્ટર જોઇ છે. રેઢીયાર ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવે એવા ચિફ ઓફીસર જોઈ છે. જેવા બનેરો સાથે પોસ્ટર સોસીયલ મીડીયા ઉપર મુકવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,608,952

TRENDING NOW