Tuesday, March 10, 2026

મોરબીના હરીપર કેરાળા ગામના પાટીયા નજીક છરી સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના હરીપર કેરાળા ગામના પાટીયા નજીક છરી સાથે એક શખ્સનેં મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ મોરબીના હરીપર કેરાળા ગામના પાટીયા નજીક આરોપી જુસબ ઈસ્માઈલ મોવર(ઉ.વ.૨૩. રહે. રણછોડનગર સાંઈબાબાના મંદિરની પાસે મોરબી-૨) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા આરોપી પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડયો હતો. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,235

TRENDING NOW