Monday, March 9, 2026

મોરબીના સિમ્પોલો વિટરીફાઈડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે વૃકષારોપણ કાર્યક્રમ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સિમ્પોલો વિટરીફાઈડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે વૃકષારોપણ કાર્યક્રમ.

મોરબીના સિમ્પોલો વિટરીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આજરોજ 51 માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સઘન વૃક્ષારોપણ કરવામાં આવેલ છે.

કાર્યક્રમમાં સંસ્થાના ગ્રુપ ચીફ ઓપરેશન ઓફિસર શ્રી સચિન પાટીલે જણાવ્યું હતું કે આજે પર્યાવરણ નું પ્રદૂષણ વિશ્વ વ્યાપી સમસ્યા બની ગયું છે આવી પરિસ્થિતિમાં પર્યાવરણને શુદ્ધ રાખવા માટે કુદરતી સંસાધનો પાણી જમીન વન વન્યજીવ ના સંરક્ષણની જવાબદારીને બધાની ભાગીદારી સમજી સુરક્ષા કરવી જોઈએ. ઉપરાંત આ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિશ્વ પર્યાવરણ દિવસે સઘનવ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું બચાવવા માટે એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW