Monday, March 16, 2026

મોરબીના સાપર ગામે ડીઝલ વાળી બોટલમાં પાણી પી લેતા માસુમ બાળકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સાપર ગામે ડીઝલ વાળી બોટલમાં પાણી પી લેતા માસુમ બાળકનું મોત

મોરબી: મળતી માહિતી મુજબ કાર્તીક ઉ.વ-૭ માસ વાળો ગત તા-૧૩/૦૪/૨૦૨૩ ના બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે લેમીસ્ટોન સીરામીક લેબર કવાટર પાસે રમતો હોઇ ત્યારે ત્યા ડીઝલ વાળી બોટલમાં પાણી ભરેલ પડેલ હોઇ જે બોટલમાંથી અજાણતા (ભુલથી) પાણી પી લેતા ઉલટી થતા પ્રાથમીક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમા સારવારમા લઇ જતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા દાખલ થતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,712

TRENDING NOW