Friday, June 26, 2026

મોરબીના વેજીટેબલ રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વેજીટેબલ રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો 

મોરબી: મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીના નાકા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવીજન પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીના નાકા પાસેથી આરોપી સુરેશભાઈ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.૩૬) રહે. મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કુલની બાજુમાં તા.જી. મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૭૫ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,470

TRENDING NOW