Tuesday, March 17, 2026

મોરબીના વીસીપરા ફુલીનગર-૨મા ઉજાલા ડેરી નજીક જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ પકડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વીસીપરા ફુલીનગર-૨મા ઉજાલા ડેરી નજીક જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ પકડાયા

મોરબી: મોરબીના વીસીપરા ફુલીનગર-૨મા ઉજાલા ડેરી નજીક તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ફુલીનગર-૨મા ઉજાલા ડેરી નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી હનિફાબેન સઈદુભાઈ જેડા, અશગરભાઈ હુશેનભાઇ સેડાત તથા આશીફભાઈ હાજીભાઈ જંગીયા રહે બધા વીસીપરા ફુલીનગર-૨ મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧,૮૮૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,958

TRENDING NOW