Sunday, March 8, 2026

મોરબીના વિરપડા ગામે ફેક્ટરીમાં બોયલરની નીકળતી ગરમ રાખમાં દાજી જતા માસુમ બાળકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વિરપડા ગામે ફેક્ટરીમાં બોયલરની નીકળતી ગરમ રાખમાં દાજી જતા માસુમ બાળકનું મોત

મોરબી: મોરબીના વિરપડા ગામની સીમમાં આવેલ લેમંજા સેલ્યુલોશ એલ.એલ.પી. કારખાનામાં બોયલરમાંથી નીકળતી ગરમ રાખમાં પડી દાજી જતા માસુમ બાળકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના વિરપડા ગામની સીમમાં આવેલ લેમંજા સેલ્યુલોશ એલ.એલ.પી. કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા લક્કી બબલુભાઈ કોઠારી (ઉ.વ.૦૩) નામનુ માસુમ બાળક ગત તા ૧૩-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે લેમંજા સેલ્યુલોઝ એલ.એલ.પી કારખાના બોયલર વિભાગ પાસે નાખેલ બોયલરમાંથી નીકળતી ગરમ રાખમાં પડીજતા દાજી જવાથી પ્રથમ સારવાર ક્રિષ્ના હોસ્પિટલ મોરબી બાદ વધુ સારવાર સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ હોય જે ચાલુ સારવાર દરમ્યાન તા-૨૩/૧૦/૨૦૨૨ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW