Saturday, March 7, 2026

મોરબીના વાવડી ચોકડી પાસેથી બાઈક ચોરી થતા ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી વાવડી ચોકડી પાસે સત્યમ સોસાયટીમાં રહેતા શ્રીકાંતીભાઈ નવઘણભાઈ પરમાર (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એફ.પી-૯૧૨૪ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,075

TRENDING NOW