Thursday, March 12, 2026

મોરબીના વાઘપર પીલુડી ગામે કારખાનાના મશીનમાં હાથ આવી જતા શ્રમિકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાઘપર પીલુડી ગામે આવેલ કારખાનામાં કામ કરતી વેળા મશીનમાં આવી જતા મજુરનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ બ્રોન સોલ્ડ કારખાનામાં રહેતા લોમેશકુમાર પ્રતાપ યાદવ ઉવ.૩૧ ગત તા.૦૪/૦૭ ના રોજ ૯ વાગ્યાની આસપાસ કારખાનામાં મજુરી કામ કરતી વખતે અકસ્માતે મશીનમાં આવી જતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ બાદ મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં લાવતા જ્યાં તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની વધુ તપાસ ચલાવી છે.

Related Articles

Total Website visit

1,595,468

TRENDING NOW