Monday, June 8, 2026

મોરબીના લાલપર ગામે જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાલપર ગામે જુગાર રમતા બે ઝડપાયા

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં મોરબી વાંકાનેર હાઈવે રોડ તાજ નળીયાના કારખાના પાસે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં મોરબી વાંકાનેર હાઈવે રોડ તાજ નળીયાના કારખાના પાસે તીનપત્તીનો જુગાર રમતા આરોપી જયંતિભાઈ કેહરભાઈ મકવાણા રહે. હાલ રફાળેશ્વર તા. મોરબી તથા જગદીશભાઇ ઘનશ્યામભાઈ પાટડીયા રહે. ગામ લાલપર તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૨૨૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,874

TRENDING NOW