Sunday, March 8, 2026

મોરબીના લાલપર ગામે આવેલ મેલેનીયમ સેરા સિરામિકમાં પતરા ચડાવતી વેળાએ પડી જતા યુવકનુ મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાલપર ગામે આવેલ મેલેનીયમ સેરા સિરામિકમાં પતરા ચડાવતી વેળાએ પડી જતા યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ મેલેનીયમ સેરા સીરામીકમા પતરા ચડાવતા પડી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ વીનોદ અનિલભાઈ સોનને ઉ.વ-૨૮ રહે-વીસીપરા,મોરબી વાળા ગતા તા.૧૧-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મેલેનીયમ સેરા સીરામીકમા પતરા ચડાવતા પડી જતા મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW