Saturday, May 3, 2025

મોરબીના રવાપર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં રવાપર રોડ રાજ બેંક નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર રોડ રાજ બેંક નજીક આરોપી મુસ્તાકભાઈ બિલાલભાઈ શેખ (ઉ.વ.૨૬ રહે. કાલીકા પ્લોટ મોરબી) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ. ૩૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW