Monday, May 5, 2025

મોરબીના રવાપર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના રવાપર રોડ પર નિલકંઠ સ્કૂલથી આગળ નાલા નજીક ઈંગ્લીશ દારૂની 1 બોટલ સાથે ઈસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નિલકંઠ સ્કૂલથી આગળ નાલા નજીક આરોપી તેજાભાઇ કરશનભાઈ સુંદરીયા (ઉ.વ.૩૮.રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં-૦૨. મોરબી)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કિં.રૂ. ૩૦૦) સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW