Wednesday, March 18, 2026

મોરબીના રવાપર રોડ ઉપર ભરબપોરે બંદૂકને નાળચેલૂંટ

Advertisement
Advertisement
Advertisement

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે આજે ભરબપોરે દિન દહાડે મોટર સાયકલ ઉપર આવેલા બે શખસોએ રોકડ લઈને જઈ રહેલા યુવકને આંતરી બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી. પરંતુ યુવાને બન્ને લુટારુઓનો સામનો કરી લુટારુને પાઈપના ઘા ઝીકી દીધા હતા અને લોકોએ પણ પાણા વાળી કરતા લૂંટારુ ભાગ્ય હતા અને લૂંટેલા રોકડનું રૂપિયાનુ બંડલ પડી ગયું હતું.બીજી. જ્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લૂંટારૃઓના હુમલામાં ઘાયલ થયેલ યુવાનને ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,598,031

TRENDING NOW