Sunday, March 15, 2026

મોરબીના રફાળેશ્વર ગામે GIDC માં ગળેફાંસો ખાઈ યુવાને જીંદગી ટુંકાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રફાળેશ્વર ગામે GIDC માં ગળેફાંસો ખાઈ યુવાને જીંદગી ટુંકાવી 

મોરબી: મોરબીના રફાળેશ્વર ગામની સીમ વરૂડીમાંના મંદિર સામે આવેલ GIDC માં શીવાય ટેકનોબાથ LLP કારખાનાની લેબર કોલોનીમાં પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જતાં યુવાનનું મોત નિપજ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેશ રતારામ માધવ ઉવ-૩૪ વાળાના લગ્નના પાંચ વર્ષ થવા છતા કોઇ સંતાન થયેલ ના હોય જેની મરણ જનાર તથા તેમના પત્નિએ દવા, સારવાર કરાવેલ છતા કોઇ સંતાન ના થતા આ બાબતનું મરણ જનારને મનોમન લાગી આવતા રફાળેશ્ર્વર ગામની સીમ વરૂડી માંના મંદીર સામે આવેલ GIDC માં શીવાય ટેકનોબાથ LLP કારખાનાની લેબર કોલોનીમાં પોતાની રહેણાંક રૂમમાં જાતેથી પ્લાસ્ટિકની ટ્રેપીંગ પટ્ટી સાથે રૂમાલ બાંધી રૂમાલ વડે લટકી ગળાફાંસો ખાઇ જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,323

TRENDING NOW