Tuesday, March 10, 2026

મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા.

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં, કૈલાસ નળિયાના કારખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી મુકેશભાઇ મંગાભાઇ ઝાલા રહે. મચ્છોનગર, (રફાળેશ્વર), તા.જી.મોરબી, નરેશભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ લાલુકીયા રહે. રામકૃષ્ણનગર, મોરબી-૦૨, સંજયભાઇ કેશુભાઇ ઝંઝવાડીયા રહે. વીશીપરા, ગલ્સ સ્કુલ પાસે, મોરબી, રવિભાઇ દીનેશભાઇ નંદેસીરયા રહે. મકનસર તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૫૭,૪૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,245

TRENDING NOW