Friday, May 2, 2025

મોરબીના યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીનો આજે જન્મદિવસ છે રાજકોટના વતની અને મોરબીને પોતાની કર્મભૂમિ બનાવનાર રવિભાઈ મોટવાણી વર્ષોથી મોરબી ખાતે પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનીક્સ મીડિયા અને વેબ પોર્ટલના માધ્યમથી તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરી રહ્યા છે લગભગ દોઢ દશકાથી તેઓ મોરબીમાં પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે એવા યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો, પોલીસના મિત્રો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અને વોઇસ ઓફ મોરબી ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Related Articles

Total Website visit

1,502,677

TRENDING NOW