મોરબીના યુવા પત્રકાર પંકજભાઈ સનારિયાના દાદીનું દુઃખદ અવસાન. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે.
મોરબી જિલ્લાના યુવા પત્રકાર પંકજભાઈ સનારિયા ના દાદી સમજુબેન મગનભાઈ સનારિયા ગઈકાલે તારીખ ૩૦/૦૬/૨૦૨૨ના રોજ રામચરણ પામ્યા હોય ત્યારે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના . તેમજ તેમનું બેસણું આવતીકાલે તારીખ ૦૨/૦૭/૨૦૨૨ એ સામાકાંઠે જંગલેશ્વર મંદિર સામે રાખેલ છે.
બેસણું તારીખ: 02/07/2022 ના સાંજે 04/06 વાગ્યે રાખેલ છે
સ્થળ :- સામાંકાઠે ભડિયાદ જંગલેશ્વર મંદિર સામે.
હિંમતભાઈ સનારિયા
મો 9712902750
અશોક ભાઈ સનારિયા
મો 9825813358
નીતિનભાઈ સનારિયા
મો 9316810296
રાજેશભાઈ સનારિયા
મો 9925054066
પંકજભાઈ સનારિયા
મો 9978859509