Tuesday, March 10, 2026

મોરબીના યુવા પત્રકાર પંકજ સનારીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પત્રકાર ફિલ્ડમાં યુવા વયે જ પોતાની કામગીરીને લઈને લોકચાહના પ્રાપ્ત કરનાર પત્રકાર પંકજ સનારીયાનો આજે જન્મદિવસ છે. ખુબ નાની વયથી પત્રકારત્વ ક્ષેત્રે મોટી જવાબદારી નિભાવતા પંકજભાઈ ન્યુઝ 18 ગુજરાતીના કેમેરામેન, ન્યુઝ 11 તથા મોરબી મિરરમાં પત્રકાર તરીકે ફરજ બજાવે છે. આજે તેમના જન્મદિવસે દર્શકો, વાંચકો તેમજ તેઓના બહોળા મિત્રવર્ગ તરફથી, આ ક્ષેત્રમાં તેઓ ઉત્તમ અને તટસ્થ કામગીરી કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છઓ વર્ષી રહી છે.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW