Thursday, March 12, 2026

મોરબીના મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોક નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોક નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોક નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોક નજીકથી આરોપી કાર્તિકભાઈ ચુનીલાલ પરમાર (ઉ.વ.૩૨) રહે. મહાકાળી ચોક મહેન્દ્રનગર તા. મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ. ૧૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,554

TRENDING NOW