Thursday, May 8, 2025

મોરબીના બેલા ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના બેલા ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામ નજીક મુરાનો સીરામીકના લેબર ક્વાર્ટરમાં સગીરા ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ અનીતાબેન પિતમભાઇ ભીલાલા ઉ.વ-૧૩ રહે- બેલા ગામ પાસે મુરાનો સીરામીકના લેબર કવાટર્સમાં તા.જી.મોરબી વાળી તા.૧૦/૦૧/૨૩ ના મુરાનો સીરામીકના લેબર કવાટર્સમાં કોઇપણ કારણોસર ગળે ફાસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,800

TRENDING NOW