Sunday, March 8, 2026

મોરબીના બીલીયા ગામે કોવિડ વેક્સીનેશન કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં વધતાં જતાં કોરોના કેશને લઇને ગ્રામ્ય પંથકમાં પણ સાવચેતીના પગલા અને તકેદારી સુચનો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના બીલીયા ગ્રામ પંચાયત દ્વારા 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે કોવિડ વેક્સીનને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ આગામી તા. ૧૬-૪-૨૦૨૧, શુક્રવારના રોજ સમયઃ સવારે ૧૦-૩૦ થી સાંજે ૫-૦૦ કલાક સુધી શ્રી પ્રાથમીક શાળા, બીલીયા ખાતે યોજાશે. તેમ બીલીયા ગામ પંચાયત સંરપંચ કાંતીલાલ મગનલાલ પેથાપરાની યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW