Wednesday, June 17, 2026

મોરબીના નીચી માંડલ ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નીચી માંડલ ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમને બે બોટલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર આરોપી રવીભાઈ રણછોડભાઈ સડાણીયા (ઉ.વ.૨૦) રહે. માથક ચોક તા. હળવદ વાળો પોતાના કબ્જા ભોગવટા વાળી અલ્ટો કાર નં – GJ-36-AC-3202 વાળીમા ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ.૭૫૦ તથા કાર નંબર – GJ-36-AC-3202 કિં રૂ.૧,૦૦,૦૦૦ વાળીમા રાખી હેરાફેરી કરતા મળી આવતા મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,528

TRENDING NOW