Saturday, March 14, 2026

મોરબીના નવા બસ સ્ટેશનની દુકાનો ભાડે મેળવી આપના વ્યવસાયને નવી ઊંચાઈએ પોહચાડો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવા બસ સ્ટેશનની દુકાનો ભાડે મેળવી આપના વ્યવસાયને નવી ઊંચાઈએ પોહચાડો

મોરબી શહેરના પ્રાઈમ લોકેશન સમાન શનાળા રોડ પર આવેલા નવા બસ સ્ટેશનમાં નિર્માણ પામેલ દુકાન તૈયાર થઈ ચૂકી છે ૨૪ કલાક મુસાફરોની અવર જવરથી ધમધમતા આં સ્થળે ૬૦૦થી વધુ બસની અવર જવર છે અને ૧૨ હજાર થી ૧૫ હજાર જેટલા મુસાફરો બસ સ્ટેશનમાં મુસાફરી માટે આવતા જતા હોય છે ત્યારે આવા સ્થળે વેપાર કરવાની તક મળે તેવું દરેક વેપારી ઈચ્છતો હોય છે.અને આં સ્થળે દુકાન ભાડે મેળવવાની વેપારીઓની આશા હોય છે ત્યારે આ આશા હવે સાકાર થવા જઈ રહી છે

શિવાય ઇન્ટર નેશનલ આં પ્રાઈમ લોકેશન પર વેપારીઓને દુકાન ભાડે આપી વ્યવસાયને નવી દિશા આપવાની તક આપવા જઈ રહ્યું છે.

આ સ્થળે ફૂડ ઝોન, ઠંડા પીણા, ગારમેંટ, ગિફ્ટ આર્ટિકલ ટ્યુશન તેમજ કોમ્પ્યુટર ક્લાસિસ, બેંક એટીએમ તેમજ દરેક ધંધાને અનુરૂપ દુકાન અહી ઉપલબ્ધ છે
ત્યારે જે પણ વેપારી મિત્રો આં લોકેશન પર દુકાન ભાડે રાખવા માગતા હોય તેવા રસ ધરાવતા લોકો અમારો સંપર્ક કરી શકશે

વધુ માહિતી માટે 9898718209, 9978500004, 9664897695

Related Articles

Total Website visit

1,597,015

TRENDING NOW