Sunday, August 16, 2026

મોરબીના નવા જાંબુડીયા ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવા જાંબુડીયા ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી 

મોરબી: મોરબીના નવા જાંબુડીયા ગામે કોમેટ સીરામીકની લેબર ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવતીનુ મોત નિપજ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ પૂજાબેન નાજુભાઇ નીનામા ઉવ.૧૯ રહે નવા જાંબુડીયા કોમેટ સીરામીક લેબર ક્વાટર તા.જી. મોરબી વાળા ગત તા.૨૩-૦૯-૨૦૨૩ ના રોજ કોઇ કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,625,429

TRENDING NOW