Saturday, May 3, 2025

મોરબીના ધરમપુર પાસે મચ્છુ-3 ડેમમાં ડૂબી જવાથી યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા ધરમપુર ગામ પાસેથી પસાર થતી મચ્છુ -3 ડેમમા ડૂબી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમ ઓમશાંતિ પેરામેડીકલ સ્કુલ પાસે મચ્છુ-3 ડેમના પાણીમાં ડુબી જવાથી કેતનભાઇ વિનોદભાઇ ઠાક્કૈર (ઉ.વ.37)નું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW