Sunday, March 8, 2026

મોરબીના ધરમપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ધરમપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા આરોપી જીજ્ઞેશભાઇ ખોડાભાઈ મુલારીયા રહે. માળીયા ફાટક, સર્કિટ હાઉસ પાસે મોરબી -૦૨, નરેન્દ્રસિંહ અભેસિંહ રાઠોડ અને બેચરભાઈ ગણેશભાઈ વડસોલા રહે. બંને ટીંબડી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૧૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,095

TRENDING NOW