મોરબીના જોન્સનગર નીવાસી મરહુમ શેરબાનુ દુઃખદ અવસાન
મોરબી: મોરબીના જોન્સનગર નીવાસી મરહુમ શેરબાનુ જુશબમીયા બુખારીનુ ૫૫ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે. મરહુમ શેરબાનુ તે જુશબમીયા બેકરીવાળાના પત્ની તેમજ આશીફ તથા શબીરના માતૃશ્રી તથા મદીનાબાઈ અને રૂકસારબાઈના સાસુ થાય તેનુ આજરોજ તા.૧૮-૧૦-૨૦૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમની જીયારત તા.૨૦-૧૦-૨૦૨૨ ના ઘાંચી જમાતખાના ફારૂકી મસ્જીદ પાસે મોરબી સવારે ૯:૩૦ કલાકે રાખેલ છે.