Wednesday, May 14, 2025

મોરબીના જોન્સનગરના ઢાળ પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જોન્સનગરના ઢાળ પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં જોન્સનગરના ઢાળ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં જોન્સનગરના ઢાળ નજીકથી આરોપી રાહુલભાઈ ભરતભાઈ સારલા (ઉ.વ.૨૫) રહે. મોરબી જોન્સનગર શેરી નં -૮ મુળ રહે મોરબી નવલખી બાયપાસ રોકડીયા હનુમાન મંદિર સામે મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૩૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહી. કલમ-૬૫-A-A,116-B મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,504,138

TRENDING NOW