મોરબીના જુના બસ સ્ટેશન નજીકથી પોલીસ સ્ટાફના કેમેરો ખોવાયેલ છે..
ગઈકાલે જન્માષ્ટમીના અવસર પર શોભાયાત્રા દરમિયાન મોરબીના જુના બસ સ્ટેશન નજીકથી પોલીસ કર્મચારી નો સરકારી બોડી વોર્ન કેમેરો જનમેદનીના કારણે બોડી ઉપરથી નીચે પડી ગયેલો છે અને શોધખોડ કરવા છતાં મળેલ નથી જેથી મોરબી એડમિશન પોલીસે જાહેર જનતાને નમ્ર અપીલ કરી છે ત્યારે જો કોઈને પણ આ કેમેરો મળી આવે તો 02822230188 અથવા તો 9979009569 નંબર પર કોલ કરવા જણાવ્યું છે