Tuesday, June 9, 2026

મોરબીના જિલ્લા ભાજપ મહામંત્રીના પૌત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઇ હુંબલના પૌત્ર તથા મોરબી જિલ્લા તલાટી ક્રમ મંત્રી મંડળના ઉપપ્રમુખ તથા આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ-મોરબી જિલ્લા કન્વીનર રવિભાઈ હુંબલના પુત્ર યુધવના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં આજે યુધવના જન્મદિવસ નિમિત્તે રવિભાઈ હુંબલ તથા તેમના સહ પરિવાર સાથે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનનંદન ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમજ માનસિક અસ્થિર લોકો તેમજ વૃદ્ધોની મુલાકાત લઈને યંદુનનંદન ગૌશાળામાં ફાળો નોંધાવી પોતાના પુત્ર યુધવના જન્મદિવસની ખરા અર્થમાં સાર્થક ઉજવણી કરી હતી. ત્યારે આજે યુધવના જન્મદિવસ દિવસે વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરીવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા…

Related Articles

Total Website visit

1,607,945

TRENDING NOW